રુધિરરસ (Plasma)
રુધિરરસ (Plasma)
રુધિરરસ (Plasma)
→ રુધિરનો 55% ભાગ રુધિરરસ હોય છે. જેમાં 90 – 92% પાણી અને 6 -8 % પ્રોટીન હોય છે.
→ ફાઈબ્રીનોજન, આલ્બ્યુમીન અને ગ્લોબ્યુલીન આ ત્રણ મુખ્ય પ્રોટીન હોય છે. તેનું નિર્માણ યકૃતમાં થાય છે.
→ ફાઈબ્રીનોજન પ્રોટીન રુધિરનું ગંઠાઈ જવું કે જામી જવા માટે જરૂરી છે.
→ ગ્લોબ્યુલીન પ્રાથમિક રીતે શરીરના પ્રતિકારતંત્ર સાથે સંકળાયેલું છે.
→ પ્લાઝમામાંથી ફાઈબ્રીનોજનને બાદ કરી દેતા જે વધે તેને સિરમ કહે છે.
→ હિપેરીન કે એન્ટિથ્રોમ્બિન રુધિરને શરીરની અંદર ગંઠાતું અટકાવે છે.
0 Comments