રુધિર (લોહી ) Blood
રુધિર (લોહી ) Blood
→ રુધિર એક તરલ સંયોજક તેમજ જોડાણ પેશી છે.
→ મનુષ્યના શરીરમાં રુધિરની માત્ર શરીરના વજનના લગભગ 7% હોય છે.
→ પુખ્ત મનુષ્યમાં 5 થી 6 લિટર, સ્ત્રીઓમાં 4 થી 5 લિટર પુરુષોની તુલનામાં ½ લિટર રુધિર ઓછું હોય છે.
→ રુધિરની pH 7.4 જેટલી હોય છે.
→ રુધિરમા મુખ્ય બે ઘટક હોય છે.
- રુધિરરસ : More information : Click Here
- રુધિરકોષો : More information : Click Here
0 Comments