Home
વ્યક્તિ વિશેષ
ગુજરાતી વ્યાકરણ
ઈતિહાસ
ભૂગોળ
કૃષિને લગતી માહિતી
Home
Types of coal based on the carbon content of the coal | Coal |કોલસો
Types of coal based on the carbon content of the coal | Coal |કોલસો
Digvijay Pargi
April 17, 2025
કોલસો
→ કોલસામા રહેલા કાર્બનના આધારે કોલસાના પ્રકારો નીચે મુજબ છે.
પીટ કોલસો
બિટુમીન કોલસો
લિગ્નાઈટ કોલસો
એન્થ્રેસાઈટ
પીટ કોલસો
→ આ કોલસો સૌથી નિમ્ન કક્ષાનો કોલસો ગણવામાં આવે છે, તેમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે.
→ કાર્બનનું પ્રમાણ 28% હોય છે.
→ રંગ : ભૂખરો
લિગ્નાઈટ કોલસો
→ કાર્બનના પ્રમાણમાં બીજા નંબરે આ કોલસો આવે છે.
→ કાર્બનનું પ્રમાણ : 28 થી 30 %
→ રંગ : બદામી
→ અન્ય નામ : બ્રાઉન કોલસો
→ લિગ્નાઈટ કોલસાનો ઉપાયોગ “કોલગેસ” મેળવવામાં થાય છે. અને અવશેષ રૂપે
“કોલટાર”
મળે છે,
→ કોલગેસમાં મુખ્ય વાયુ “કાર્બન મોનોક્સાઈડ” હોય છે.
→ લિગ્નાઈટ એ સૌથી વધુ ધુમાડો કરતો અને વધુ રાખ પાડતો કોલસો છે.
→ તેનો ઉપયોગ મુખ્યત્વે તાપવિદ્યુત મથકો અને રેલવેમાં થાય છે.
→ ગુજરાતમાં કચ્છ જિલ્લાના
“પાનધ્રો”
માં લિગ્નાઈટ વધુ માત્રામાં મળે છે.
બિટુમીન કોલસો
→ કાર્બનના પ્રમાણમાં ત્રીજો ક્રમ બિટુમીન ધરાવે છે.
→ કાર્બનનું પ્રમાણ : 78 -86%
→ તેમાંથી મળતા ડામર (બિટુમીન)ને લીધે આ કોલસો બિટુમીન કહેવાય છે.
→ તેમાંથી “કુદરતી વાયુ” અને “કોક” મેળવવામાં આવે છે.
→ કારખાનાઓમાં આ કોલસો વધુ વપરાય છે. ઉદાહરણ તરીકે પોલાદ બનવાવના કારખાના.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
એન્થ્રેસાઈટ
→ સૌથી ઊંચી કક્ષાનો કોલસો જેમાં કાર્બનનું સૌથી વધુ પ્રમાણ છે.
→ કાર્બનનું પ્રમાણ : 94 થી 98%
→ રંગ : કાળો
→ તેનો મુખ્ય ઉપયોગ રહેઠાણોમાં ગરમી મેળવવા માટે થાય છે કારણ કે તેના દહનથી વાસ કે ધુમાડો થતો નથી.
→ લાખો વરશોએ પહેલા વનસ્પતિના જે અવશેષો જમીનમાં દટાયા હોય તેના પર દબાણ આને ભૂતાપીય પ્રક્રિયાઓથી
“કોલસો”
બને છે. જેને
“ખનીજ કોલસો”
કહે છે.
→ WhatsApp Group
Click
→ Facebbok Page
Click
Post a Comment
0 Comments
Most Popular
કલોનિંગ | Cloning
October 06, 2025
સ્ટેમસેલ (Stemcell)
October 07, 2025
રુધિર (લોહી ) Blood
April 17, 2025
Facebook
General Knowledge & Current Affairs
Tags
એસિડ અને બેઈઝ
રોગ વિશે માહિતી
વિટામિન
Categories
Report Abuse
Search This Blog
Main Tags
રોગ વિશે માહિતી
કોષ | Cell
July 18, 2025
પ્રબળતાના આધારે એસિડ અને બેઈઝના પ્રકાર | Types of acids and bases based on strength
September 15, 2025
રુધિરવાહિનીઓ (Blood vessels)
September 18, 2025
Contact form
0 Comments